"I CAN" IS MORE IMPORTANT THAN "I.Q."

Saturday, October 27, 2012

જાતીવાદ એ બુદ્ધિમાન વ્યક્તિનું જ સર્જન

જાતીવાદ એ બુદ્ધિમાન વ્યક્તિનું જ સર્જન હોઈ શકે છે જે તમારામાં જ ભાગલા પાડીને તમારો ફાયદો ઉઠાવે છે..
એક ઉદાહરણ લઈએ...
જાતીવાદ ના સ્ટેપ:-
૧) પેહલા જુદા જુદા ધર્મો રચ્યા...હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી...
૨) પછી તેમાં જુદી જુદી જાતિ રચી ... હિંદુ માં... બ્રામ્હણ, પટેલ વગેરે વગેરે...

૩) તેનાથી પણ સંતોષ ના થયો તો તેમાં પણ નવીન ભાગલા પડ્યા.... પટેલમાં... લેઉવા, કડવા, ચરોતરી, મેહાસાની...
૪) છતાં પણ સંતોષ ના થયો તો એમાં શાખ નાખી ..(અટક - સરનેમ) ....અરે કેટ કેટલી....!!!

આમાં ફાયદો કોને થયો ....?... અરે ભાગલા પાડવા વાળા ને...!!!!
ના તો હિંદુ ને ના તો મુસલમાન ને..
ના તો બ્રહ્માન ને ના તો પટેલ ને...
ના તો લેઉવા ને ના તો કડવા ને.....!!!!

માત્ર દુરિયા વધી અને ઝઘડાઓ વધ્યા....!!!

ચાલો જોડાઈ એ એક જાતી એક માટી.... માણસાઈ અમારી જ્ઞાતિ...!!!!
ઉલ્લેખ કરેલા નામો ( અટક કે જ્ઞાતિ) માત્ર ઉદાહરણ પુરતી છે...
બંધ બેસતી પાઘડી પેહરી લેવાની જરૂર નથી....!!!
 

No comments:

Post a Comment